Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$30\, cm ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી અપરાવર્તિત સપાટી પર પ્રકાશ આપત કરતા તેના પર બળ $2.5 \times 10^{-6\,} N$ લાગતું હોય તો પ્રકાશની તીવ્રતા $............... \,W / cm ^{2}$
$1\times10^{-4}\, m^2$ ક્ષેત્રફળની ધાતુની એક પ્લેટને $16 \,mW/m^2$ તીવ્રતાના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે. આ ધાતુનું કાર્યવિધેય $5\, eV$ છે. આપાત ફોટોન્સની ઊર્જા $10\,eV$ છે અને તેના ફક્ત $10\%$ જ ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે છે. પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોન્સની સંખ્યા અને તેની મહત્તમ ઊર્જા ગણો.
$4\, {M}$ દળનો પદાર્થ અશૂન્ય વેગ ધરાવતા બે કણો અનુક્રમે ${M}$ અને $3 \,{M}$ દળમાં વિભાજિત થાય છે. ${M}$ અને $3 \,{M}$ દળના ટુકડાની દ'બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?
જયારે $2V_0$ આવૃત્તિવાળો પ્રકાશ ( જયાં $v_0 $ થ્રેશોલ આવૃત્તિ છે. ) ધાતુની એક પ્લેટ પર આપાત થાય છે,તો ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_1 $ છે.જયારે આપાત વિકિરણોની આવૃત્તિ વધારીને $5V_0$ કરવામાં આવે,તો આ પ્લેટ વડે ઉત્સર્જાતા ઇલેકટ્રોન્સનો મહત્તમ વેગ $V_2$ છે. $V_1 $ થી $V_2 $ નો ગુણોત્તર છે.