$4\, {M}$ દળનો પદાર્થ અશૂન્ય વેગ ધરાવતા બે કણો અનુક્રમે ${M}$ અને $3 \,{M}$ દળમાં વિભાજિત થાય છે. ${M}$ અને $3 \,{M}$ દળના ટુકડાની દ'બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?
  • A$1: 3$
  • B$3: 1$
  • C$1: \sqrt3$
  • D$1: 1$
JEE MAIN 2021, Medium
Download our app for free and get startedPlay store
d
According to law of conservation of linear momentum, two particles will have equal and opposite momentum.

The de Broglie wavelength is given by

\(\lambda=\frac{ h }{ p } \quad \therefore \frac{\lambda_{1}}{\lambda_{2}}=1\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આઈન્સ્ટાઈનના ફોટોઈલેક્ટ્રીક સમીકરણ મુજબ, ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની ગતિઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો આલેખ કેવો થાય?
    View Solution
  • 2
    $1\,cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોળા પર $500\,nm$ તરંગલંબાઈ અને  $0.5\, W/cm^2$ તીવ્રતા ધરાવતો પ્રકાશ આપાત કરતાં તેના પર લાગતું બળ શોધો. આપાત પ્રકાશ વર્તુળાકાર સપાટીને લંબ છે. (અથડામણ સંપૂર્ણ અસ્થિતસ્થાપક) 
    View Solution
  • 3
    $300\ nm$ તરંગલંબાઈ અને $ 1.0\, W/m^2$ તીવ્રતાવાળો પારજાંબલી પ્રકાશ ફોટોસંવેદી સપાટી પર આપાત થાય છે. જો આપાત ફોટોનના $1 \%$ ફોટોન વડે ફોટોઈલેકટ્રૉનનું ઉત્સર્જન થાય, તો $1\, cm^{2}$ ક્ષેત્રફળવાળી સપાટી પરથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની સંખ્યા .................
    View Solution
  • 4
    નીચેનામાંથી સાચુ વિધાાન પસંદ કરો.
    View Solution
  • 5
    એક ઈલેકટ્રૉન અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન છે, તો ઈલેકટ્રૉનની ગતિઊર્જા ........ છે.
    View Solution
  • 6
    $2\ eV$ વર્કફંકશન ધરાવતા ધાતુની સપાટી પર $6 \times 10^{14}$ આવૃત્તિવાળું વિકિરણ આપાત કરતાં ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની મહત્તમ ગતિઊર્જા = ........ $eV$ $(h = 6.63 \times 10^{-34}\ Js, 1\ eV 1.6 \times 10^{-19}\ J)$
    View Solution
  • 7
    સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ $20\,mW$ પાવર (કાર્યત્વારા) ધરાવતા અને $300\,ns$ સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m/s$ ધારતાં વસ્તુનું વેગમાન $........\times 10^{-17} kg\,m / s$ ને બરાબર થશે.
    View Solution
  • 8
    જો મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ $c$ હોય તો, નીચે આપેલામાંથી ફોટોન માટેનાં સાચાં વિધાનો. . . . . . . . .છે.

    $A$. ફોટોનની ઊર્જા $E=h v$ છે.

    $B$. ફોટોનનો વેગ $c$ છે.

    $C$. ફોટોનનું વેગમાન $p=\frac{h v}{c}$ છે.

    $D$. ફોટોન-ઈલેક્ટ્રોન સંધાતમાં, ક્લ ઊર્જા અને કુલ વેગમાન બંનેનું સંરક્ષણ થાય છે.

    $E$. ફોટોન ધન વિદ્યુતભાર ધરાવે છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર ૫સંદ કરો.

    View Solution
  • 9
    આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્ટોપિંગ પોટેન્શિયલના આલેખનો ઢાળ શું આપે?
    View Solution
  • 10
    $m$ દળવાળા ઇલેકટ્રોનને $V$ જેટલા વોલ્ટેજે પ્રવેગિત કરવામાં આવે છે, ત્યારે દ- બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ મળે છે. $M$ દળવાળા પ્રોટોનને તેટલા જ વોલ્ટેજે પ્રવેગિત કરવામાં આવે, તો તેની સાથે સંકળાયેલ દ- બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
    View Solution