ઈલેક્ટ્રોનની તંરગ તરીકેની લાક્ષણિક્તાઓ દર્શાવે છે કે તેઓ વિવર્તનની અસર બતાવશે. ડેવિસન-ગર્મર સ્ફટિકો પરથી ઈલેક્ટ્રોનનું વિવર્તન કરીને આ તથ્ય સાબિત કર્યું. ઈલેક્ટ્રોન તરંગોનું સ્ફટિક પરના પરમાણુના સમતલો પરથી પરાવર્તન કરાવીને ઈલેક્ટ્રોનનો સ્ફટિક દ્રારા વિવર્તનનો નિયમ મેળવી શકાય છે. (આકૃતિ જુઓ) (સહાયક વ્યતિકરણની મદદથી)
વિદ્યુતસ્થિતિમાન $V$ વડે પ્રવેગિત થતા ઈલેક્ટ્રોન ક્રિસ્ટલ પરથી વિવર્તિત થાય છે. $d =1\; \mathring A, i =30^{\circ}$ હોય, તો $V$ ($V$ માં) કેટલો હોવો જોઈએ?
$\left( h =6.6 \times 10^{-34}\; J-s , m =9.1\times 10^{-31}\; kg , e =1.610^{-19} \;C \right)$
