Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1\,cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોળા પર $500\,nm$ તરંગલંબાઈ અને $0.5\, W/cm^2$ તીવ્રતા ધરાવતો પ્રકાશ આપાત કરતાં તેના પર લાગતું બળ શોધો. આપાત પ્રકાશ વર્તુળાકાર સપાટીને લંબ છે. (અથડામણ સંપૂર્ણ અસ્થિતસ્થાપક)
$v$ અને $\frac{v}{2}$ જેટલી આવૃત્તિ ધરાવતા બે એકરંગી પ્રકાશ એક ફોટોઈલેકટ્રીક ધાતુ ઉપર આપાત કરવામાં આવે છે, ત્યારે સ્ટોપિંગ વિભવ અનુક્રમે $\frac{ V _{ s }}{2}$ અને $V _{ s }$ મળે છે. ધાતુ માટ થ્રેશોલ્ડ (સીમાંત) આવૃત્તિ$.......$હશે.
વિધાન $1$ : ડેવિસન ગર્મરના પ્રયોગ ઈલેક્ટ્રોનને તરંગ સ્વભાવ પ્રસ્થાપિત કયારે .વિધાન $2$ : ઈલેક્ટ્રોન તરંગ સ્વભાવ ધરાવે તો તેઓ વ્યતિકરણ અને વિવર્તન પામી શકે છે.
ફોટોઇલેકિટ્રક ઇફેકટના એક પ્રયોગમાં $λ $ અને $\frac{\lambda }{2}$ તરંગલંબાઇના આપાત પ્રકાશ માટે માપવામાં આવતાં સ્ટોપિંગ પોટેન્શિયલ અનુક્રમે $V_1$ અને $V_2 $ છે.આ $V_1 $ અને $V_2$ વચ્ચેનો સંબંધ છે.