Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100\ W$ ક્ષમતા ધરાવતા એક ઈલેક્ટ્રિક બલ્બ દ્વારા દર સેકન્ડે $410\ nm$ તરંગલંબાઈ ધરાવતા ફોટોન ઉત્સર્જિત થાય છે, તો ફોટોનની સંખ્યા ...... હશે. $(h = 6 × 10^{-34} J . s, c = 3 ×10^8 ms^{-1})$
પ્રકાશ સંવેદી ધાતુની સપાટીનું વર્ક ફંકશન $h{\nu _0}$ છે. જો $2h{\nu _0}$ ઊર્જાના ફોટોન આ સપાટી પર પડે તો $4 \times{10^6}\,m/s$ મહત્તમ વેગથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે. જ્યારે ફોટોનની ઊર્જા વધારીને $5h{\nu _0}$ કરવામાં આવે,તો ફોટોઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો થાય?