MCQ
$f(x) = 1 + 2 sinx + 3cos^2x (0 < x < 2\pi /3) $ તો......
  • A
    $x = \pi /2$  આગળ ન્યૂનત્તમ
  • B
    $x\, = \,{\sin ^{ - 1}}\,(1/\sqrt 3 )$ આગળ મહતમ
  • C
    $x = \pi /3 $ આગળ ન્યૂનત્તમ
  • D
    $x = sin^{-1}(1/3) $ આગળ ન્યૂનત્તમ

Answer

$f'(x) = 2cosx - 6cosx sinx$

$f'(x) = -2sinx + 6sin^2x - 6cos^2x $

            $= -2sinx + 12sin^2x - 6$

હવે $ f'(x) =0 ==> cosx = 0 $ અને $sinx = 1/3$

અથવા  $ x =  \pi /2 \,\,\& \,\,x = sin^{-1} (1/3) $ 

તેથી $ f'(\pi /2) = -2 + 12 - 6 > 0$

${f}''\,\left( {{{\sin }^{ - 1}}\frac{1}{3}} \right)\,\, = \,\,\frac{{ - 2}}{3}\,\, + \,\,\frac{4}{3}\,\, - \,\,6\,\, < \,\,0$

$x = \pi /2$  આગળ ન્યૂનત્તમ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\tan ^{-1} \sqrt{3}-\sec ^{-1}(-2)$ નું મૂલ્ય ........... છે.
મૂલ્ય મેળવો : $\tan ^{-1}(1)+\cos ^{-1}\left(-\frac{1}{2}\right)+\sin ^{-1}\left(-\frac{1}{2}\right)$
પરવલય $(y-2)^2=x-1$, રેખા $x-2 y+4=0$ અને યામાક્ષો વડે ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ ..............છે. 
જો $f(x) = {e^x}$, $g(x) = {\sin ^{ - 1}}x$ અને $h(x) = f(g(x)),$ તો $h'(x)/h(x) = $
જો $y = {{a + b{x^{3/2}}} \over {{x^{5/4}}}}$ અને $y\ ' = 0$ જયારે $x = 5$, તો $a : b =\ . . . .$
$\int_2^3 {\frac{{\sqrt x }}{{\sqrt {5 - x} + \sqrt x }}} \,dx =$
વક્ર $y = x^3$ ને ઊગમબિંદુ સિવાયના બિંદુ $P_1$ આગળનો સ્૫ર્શક વક્રને ફરીથી બિંદુ $P_2$ માં મળે છે. $P_2$ આગળનો સ્પર્શક વક્રને ફરીથી બિંદુ $P_3$ માં મળે છે , તો આ જ રીતે આગળ વધતાં બિંદુ $P_1, P_2, P_3, .... P_n$ નાં $X-$ યામ $.......... .$
$\left| {\,\begin{array}{*{20}{c}}{bc}&{bc' + b'c}&{b'c'}\\{ca}&{ca' + c'a}&{c'a'}\\{ab}&{ab' + a'b}&{a'b'}\end{array}\,} \right|$ = . . .
$x \in R , S_0( x )= x$,$S _{ k }( x )= C _{ k } x + k \int _0^{ x } S _{ k -1}(t) d t$,માટે,ધારોકે  $C _0=1, C _{ k }=1-\int_0^1 S _{ k -1}( x ) dx , k =1,2,3 \ldots$. જ્યાં $S _2(3)+6 C _3$ તો $=...........$.
$\int_{}^{} {\frac{{{x^2}}}{{{{(x\sin x + \cos x)}^2}}}\;dx = } $