MCQ
$f(x) = \frac{{{x^2} + 34x - 71}}{{{x^2} + 2x - 7}}$ નો વિસ્તાર મેળવો.
  • A
    $[5, 9]$
  • $( - \infty ,\;5] \cup [9,\;\infty )$
  • C
    $(5, 9)$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$( - \infty ,\;5] \cup [9,\;\infty )$
(b) Let $\frac{{{x^2} + 34x - 71}}{{{x^2} + 2x - 7}} = y$

$ \Rightarrow \,\,{x^2}(1 - y) + 2\,(17 - y)\,x + (7y - 71) = 0$

For real value of $x,\,\,{B^2} - 4AC \ge 0$

$ \Rightarrow \,\,{y^2} - 14y + 45 \ge 0\,\, \Rightarrow y \ge 9,\,\,y \le 5$ .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\left(x^{\frac{2}{3}}+\frac{\alpha}{x^3}\right)^{22}$ ના વિસ્તરણમાં $x$ વગર નું પદ $7315 $ હોય, તો $|\alpha|=...............$
જો $A = \{ 2,\,4,\,5\} ,\,\,B = \{ 7,\,\,8,\,9\} ,$ તો $n(A \times B)$ = 
જો ચોરસના સામ-સામેના બે શિરોબિંદુઓ $(5, -4)$ અને $(-3, 2)$ હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો.?
જો  $\lim\limits _{x \rightarrow 1} \frac{\sin \left(3 x^{2}-4 x+1\right)-x^{2}+1}{2 x^{3}-7 x^{2}+a x+b}=-2$,તો $(a-b)$ ની કિંમત........છે
જો $\alpha,-\frac{\pi}{2}<\alpha<\frac{\pi}{2} $ એ $ 4  \cos \theta+5 \sin \theta=1$ ના ઉકેલ હોય, તો $\tan \alpha$ નું મૂલ્ચ .............. છે.
$\left(A\cup B \cup C\right)\cap \left(A'\cup B \cup C\right) \cap B' \cap C'= $ ............
ધારો કે $m, n \in N$ અને ગુ.સા.અ. $\operatorname{gcd}(2, n)=1$. જો $30\left(\begin{array}{l}30 \\ 0\end{array}\right)+29\left(\begin{array}{l}30 \\ 1\end{array}\right)+\ldots+2\left(\begin{array}{l}30 \\ 28\end{array}\right)+1\left(\begin{array}{l}30 \\ 29\end{array}\right)= n .2^{ m }$ તો $n + m=.......$

(અહીં $\left.\left(\begin{array}{l} n \\ k \end{array}\right)={ }^{ n } C _{ k }\right)$

ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.
ધારો કે $PQ$ એ પરવલય $y^2=12 x$ ની જીવા છે અને $PQ$ નું મધ્યબિંદુુ $(4,1)$ પર છે. તો, નીચેના પૈકી કયું બિંદુ $P$ અને $Q$ બિંદુુઓ માંથી પસાર થતી રેખા પર આવેલ છે?
એક શ્રેણીનું $n$ મું પદ $n(n + 1) $ હોય, તો તેનાં $n$ પદોનો સરવાળો......છે.