MCQ
$f(x) = |x{|^3}$ નું $x = 0$ આગળ વિકલન મેળવો.
  • $0$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    વ્યખ્યાયિત નથી

Answer

Correct option: A.
$0$
a
(a) $f(x)\, = \,|x{|^3}$ ==> $f'(x) = 3|x{|^2}\frac{d}{{dx}}|x|$

At $x = 0$, $f'(x) = 0.\frac{d}{{dx}}|x|$ ==>  $f'(x) = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\tan ^{-1} \frac{x-1}{x-2}+\tan ^{-1} \frac{x+1}{x+2}=\frac{\pi}{4},$ તો $x$ ની કિંમત શોધો. 
જો વિક્લ સમીકરણ $y^{2} d x+\left(x^{2}-x y+y^{2}\right) d y=0$ નો ઉકેલ વક્ર કે ને બિંદુ $(1,1)$ માંથી પસાર થાય છે તો, રેખા $y=\sqrt{3} x$ ને $(\alpha, \sqrt{3} \alpha)$ બિંદુ આગળ છેદે, તો $\log _{ e }(\sqrt{3} \alpha)$ ની કિંમત છે.
${{{d^2}} \over {d{x^2}}}(2\cos x\,\cos 3x) = $
જો $\text{A, B, C}$ એ ત્રિકોણના ખૂણા હોય તો નિશ્ચાયક $\left| {\begin{array}{*{20}{c}} {\sin \,2A}&{\sin \,C}&{\sin \,B} \\ 
{\sin \,C}&{\sin \,2B}&{\sin A} \\ {\sin \,B}&{\sin \,A}&{\sin \,2C}  \end{array}} \right|$ ની કિમંત મેળવો.
જો સુરેખ સમીકરણ સંહતી $2 x+3 y-z=-2$  ; $x+y+z=4$  ; $x-y+|\lambda| z=4 \lambda-4$ (જ્યાં $\lambda \in R$ ) ને ઉંકેલ ન હોય, તો..........
જો ${\tan ^{ - 1}}\frac{{x - 1}}{{x + 2}} + {\tan ^{ - 1}}\frac{{x + 1}}{{x + 2}} = \frac{\pi }{4}$, તો $x =$
ધારો કે $y=y(x), x>1$ એ વિકલ સમીકરણ $(x-1) \frac{d y}{d x}+2 x y=\frac{1}{x-1}$, જ્યા $y(2)=\frac{1+e^{4}}{2 e^{4}}$ નો ઉકેલ છે. જો $y(3)=\frac{e^{\alpha}+1}{\beta e^{\alpha}}$ હોય તો, $\alpha+\beta$ નું મુલ્ય $\dots\dots\dots$
જો $p,q$ એ અચળ પદ તો $\int\limits_{ - \pi }^\pi {{{\left( {\cos px - \sin qx} \right)}^2}dx = ........} $
વિકલ સમીકરણ $\frac{{{d^2}y}}{{d{x^2}}} = - \frac{1}{{{x^2}}}$ નો ઉકેલ મેળવો.
સદિશો $\overrightarrow a = \hat i + \hat j + \hat k$ તથા $\ \overrightarrow b = \hat j - \hat k$ છે તથા સદિશ $\overrightarrow c\ $ માટે $\ \overrightarrow a \times \overrightarrow c = \overrightarrow b\ $ અને $\overrightarrow a .\overrightarrow c = 3\ $તો$\ \overrightarrow c =\ ............$