MCQ
$f(x) = \sqrt {2 - 2x - {x^2}} $ નો પ્રદેશ મેળવો.
  • A
    $ - \sqrt 3 \le x \le \sqrt 3 $
  • $ - 1 - \sqrt 3 \le x \le - 1 + \sqrt 3 $
  • C
    $ - 2 \le x \le 2$
  • D
    $ - 2 + \sqrt 3 \le x \le - 2 - \sqrt 3 $

Answer

Correct option: B.
$ - 1 - \sqrt 3 \le x \le - 1 + \sqrt 3 $
(b) The quantity under root is positive, when

If we want the range of $f(x)$ to be real then, $0 \leq 2-2 x-x^{2}$

$\Longrightarrow x^{2}+2 x \leq 2$

$\Longrightarrow x^{2}+2 x+1 \leq 3$

$\Longrightarrow(x+1)^{2} \leq 3$

$\Longrightarrow-\sqrt{3} \leq x+1 \leq \sqrt{3}$

$\Longrightarrow-\sqrt{3}-1 \leq x \leq \sqrt{3}-1$

So the domain of $x$ is $[-1-\sqrt{3},-1+\sqrt{3}]$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $n$ એ $72$ ના અવયવ એવા મળે કે જેથી $xyz = n$ થાય તો $(x, y)$ ની કેટલી જોડો મળે ? (જ્યાં  $x$ , $y \in  N$ )
$\left( \sqrt{3},-1 \right)$ માંથી પસાર થતી અને ઊગમબિંદુથી $\sqrt{2}$ લંબ અંતરે આવેલી રેખાનું સમીકરણ $........ $ છે.
જો $|x| < 1$, તો ${(1 + 2x + 3{x^2} + 4{x^3} + ....)^{1/2}}$ ના વિસ્તરણમાં ${x^n}$ નો સહગુણક મેળવો.
જો સંકર સંખ્યા $z$ માટે $|z -3| \leq  5$ , હોય તો $|z + 3i|$ નો વિસ્તારગણ મેળવો

(જ્યાં $i = \sqrt { - 1} $ ).

જો $\alpha$ , $\beta$ એ $x$ ની વિવિધ કિમત છે કે જે સમીકરણ $a\cos x + b\sin x = c,$ નું પાલન કરે છે તો $\tan {\rm{ }}\left( {\frac{{\alpha + \beta }}{2}} \right) = $
ધારો કે $a$ એવો પૂર્ણાંક છે કે જેથી $\lim _{x \rightarrow 7} \frac{18-[1-x]}{[x-3 a ]}$ નું અસ્તિત્વ હોય, જ્યાં $[ t ]$ એ $t$ થી નાના અથવા $\leq t$ ને સમાન તમામ પુર્ણકોમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. તો $a =\dots\dots$
જો $A = \{x, y\}$ તો $A$ ના ઘાતગણ મેળવો.
જે વર્તૂળના વ્યાસને સમાવતી રેખાઓ $3x - 4y - 7 = 0$ તથા $2x - 3y - 5 = 0$ હેાય તથા વર્તૂળનું ક્ષેત્રફળ $49\pi $ એકમ હોય તેવા વર્તૂળનું સમીકરણ મેળવો.
જો $1+\left(1-2^{2} \cdot 1\right)+\left(1-4^{2} \cdot 3\right)+\left(1-6^{2} \cdot 5\right)+\ldots \ldots+\left(1-20^{2} \cdot 19\right)$ $=\alpha-220 \beta,$ હોય તો $(\alpha, \beta)$ ની કિમત શોધો 
$\left(2 .{ }^{1} P _{0}-3 .{ }^{2} P _{1}+4 .{ }^{3} P _{2}-\ldots .\right.$ $51$ પદ સુધી $)$+$\left(1 !-2 !+3 !-\ldots . .\right.$$51^{\text {th }}$ પદ સુધી $)$ ની કિમત શોધો