MCQ
$f(x) = \sqrt {log \left( \frac {1}{|sin \ \ x|} \right)}$ નો પ્રદેશ................
  • A
    $ R - [-\pi , \pi]$
  • $ R - \left\{n\pi : n \in I\right\}$
  • C
    $ R - \left\{2n\pi : n \in I\right\}$
  • D
    $ \left(- \infty, \infty\right)$

Answer

Correct option: B.
$ R - \left\{n\pi : n \in I\right\}$
B

$ log \left( \frac {1}{|sinx|} \right) \geq 0$

$ \frac {1}{|sinx|} \geq 1$ અને $ |sinx|$ $0$

$ x$ $n \pi, n \in I$

$f$ નો પ્રદેશ $ = R - \left\{ n\pi : n \in I\right\}$


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમતોલ સિક્કાને  $n$-વખત ઉછાળવામાં આવે છે તો ઓછામાં ઓછી એક વાર છાપ આવે તેની સંભાવના  $0.9 $ હોય તો $n$ ની ન્યૂનતમ કિમંત મેળવો.
જો ${x^y} = {y^x},$ તો ${{dy} \over {dx}} = $
 $-\frac{\pi}{4} \leq x \leq \frac{\pi}{4}$ અંતરાલમાં $\left|\begin{array}{lll}\sin x & \cos x & \cos x \\ \cos x & \sin x & \cos x \\ \cos x & \cos x & \sin x\end{array}\right|=0$ ના વાસ્તવિક ભિન્ન બીજની સંખ્યા મેળવો.
આપેલ પૈકી ક્યુ સુરેખ સમીકરણ છે.
જો $f:R-\left\{-3\right\}\rightarrow R-\left\{1\right\}$ પર વ્યાખ્યાયિત વિધેય $f(x)=\frac{x+2}{x+3}$ નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવ તો $x \in......$ માટે, $f^{-1}(x)>0$ મળે.
જો ગતિ કરતાં કણનો વેગ તેણે કાપેલા અંતરના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય, તો તેનો પ્રવેગ કેટલો થાય ?
$\int_0^1 {\frac{{\log x}}{{\sqrt {1 - {x^2}} }}\,dx = } $
If $C$ and $D$ are two events such that $P\left( D \right) \ne 0$ then the correct statement among the following is
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}{\,\,\,\cos \alpha }&{\sin \alpha }\\{ - \sin \alpha }&{\cos \alpha }\end{array}} \right],$ તો ${A^2} = $
જો દરેક વાસ્તવિક સંખ્યા $x$ માટે, $h(x) = \min \{ x,\,{x^2}\} $ તો . . . .