MCQ
$f(x)=\frac{|x|}{|x|+2016}$ એ કેટલા બિંદુએ વિકલનીય નથી $?$
- A$2$
- ✓$1$
- C$4$
- D$6$
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.
વિધાન $-2$ : $f(x) = \frac{1}{{\sqrt {1 - {x^2}} }} + \left[ {\frac{{{x^2} + x + 1}}{4}} \right]$ , જ્યા $[.]$ એ મહત્તમ વિધેય છે. વિધેય $f(x)$ એ યુગ્મ વિધેય છે.