Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર લાંબા $Cu$-તારમાંથી $1 \,A$ નો પ્રવાહ વહે છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ $2.0\,mm ^{2}$ હોય અને $Cu$ ની અવરોધકતા $1.7 \times 10^{-8} \,\Omega m$ હોય તો તારમાં ગતિ કરતા ઈલેકટ્રોન દ્વારા અનુભવાતું બળ ............. $\times 10^{-23} \,N$ થશે.(charge on electorn $=1.6 \times 10^{-19} \,C$ )
હિટરનો અવરોઘ $110\,Ω$ છે.તેને અવરોઘ $R$ સાથે સમાંતર જોડીને તંત્રને $11\,Ω$ અવરોઘ સાથે શ્નેણીમાં જોડવાનું છે.તેને $220\,V$ સાથે લગાવવામાં આવે છે.હિટરનો પાવર $110\,W$ છે તો $R$નું મૂલ્ય કેટલું થાય?
એક મીટરબ્રિજના પ્રયોગમાં $S$ સામાન્ય અવરોધ અને $R$ તારનો અવરોધ છે.તેના માટે બેલેન્સિંગ લંબાઈ $l=25 \;\mathrm{cm} $ મળે છે.જો $R$ તે જ દ્રવ્યના અને અડધી લંબાઈ અને અડધા વ્યાસવાળા તાર વડે બદલવામાં આવે તો બેલેન્સિંગ લંબાઈ $l'$($cm$ માં) કેટલી થાય?
એક અવરોધક તારનો અવરોધ $50\,^o$ સે તાપમાને $5\,\Omega$ અને $100\,^o$ સે તાપમાને $6\,\Omega$ છે. તો $0\,^o$ સે તાપમાને તેનો અવરોધ .............. $\Omega$ હશે.