Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$_3^7Li$ ન્યુક્લિયસનું દળ એ તેના ન્યુક્લિયોનના મુક્તાવસ્થાના દળના સરવાળા કરતાં $0.042\, u$ જેટલું ઓછું છે, તો $_3^7Li$ ન્યુક્લિયસની ન્યુક્લિયોનદીઠ બંધન-ઊર્જા .........$MeV$
બે રેડિયો એકિટવ તત્વ $A$ અને $B$ નો અર્ધઆયુ $20\, min$ અને $40\, min$ છે. શરૂઆતમાં નમૂના $A$ અને $B$ ના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. $80 \,min$ પછી $A$ અને $B$ ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોતર કેટલો થાય?
રેડિયોએક્ટિવ પદાર્થ એક સાથે બે કણનું ઉત્સર્જન કરે છે જેમનો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે $1400\, years$ અને $700\, years$ છે. ત્રીજા ભાગનું દ્રવ્ય થતાં કેટલો સમય ($years$ માં) લાગે? ($In 3=1.1$)