Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે જુદા જુદા એક્ટિવ ન્યુક્લિયસના નમૂનાનો ગુણોત્તર $2:3$ છે. તેનું અર્ધ -આયુષ્ય અનુક્રમે $2$ કલાક અને $3$ કલાક છે. $12$ કલાક બાદ તેમની એક્ટીવીટીનો ગુણોત્તર .......થશે.
જેનો દળાંબ $64$ હોય તેવા પરમાણું ન્યુક્લિયસની ત્રિજ્યા $4.8$ ફર્મી છે. તેવા બીજા $4$ ફર્મી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો દળાંક $\frac{1000}{x}$ છે, જ્યાં $x$ નું મૂલ્ય___________છે.