$(i)\;A+B\;\to\; C \;+\;\varepsilon $
$(ii)\;C\;\to \;A\;+\;B\;+\;\varepsilon $
$(iii)\;D\;+\;E\;\to \; F\;+$$\;\varepsilon $
$(iv)\;F\;\to \; D\;+\;E\;+\;\varepsilon $
જયાં,$\;\varepsilon $ એ મુકત થતી ઊર્જા છે.કઇ પ્રક્રિયામાં $\varepsilon $ ધન હશે?
વિધાન $1$ : ભારે ન્યુકિલયસના વિખંડન અથવા હલકા ન્યુકિલયસોના સંલયન વખતે ઊર્જા ઉત્પન્ન થાય છે.
વિધાન $2$ : ન્યુકિલયોનદીઠ બંધનઊર્જા ભારે ન્યુકિલયસ માટે $Z$ માં વધારો થતા વધે છે,જયારે હલકા ન્યુકિલયસ માટે તે $Z$ માં વધારો થતા ઘટે છે.
પરમાણ્વીય દળોઃ ${ }^{235} U: 235.0439 U ;{ }^{140} \mathrm{Ce}: 139.9054 u, { }^{94} \mathrm{Zr}: 93.9063 U ; n: 1.0086 U$ અને $C^2=931 \mathrm{MeV} / u$ આપેલ છે.