વિધાન $I :\,KI$ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારો સીધો થાય છે.
વિધાન $II :$ કાર્બોનીક એસિડ માટે, મંદન સાથે મોલર વાહકતામાં વધારે ધીમો થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
$6 {OH}^{-}+{Cl}^{-} \rightarrow {ClO}_{3}^{-}+3 {H}_{2} {O}+6 {e}^{-}$
પોટેશિયમ ક્લોરેટ $10.0\, {~g}$ પેદા કરવા માટે $x\, A$નો પ્રવાહ $10\, h$ માટે પસાર કરવો પડે છે. ${x}$નું મૂલ્ય $.......$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
(આણ્વિય દળ $\left.{KClO}_{3}=122.6 {~g} {~mol}^{-1}, {~F}=96500 {C}\right)$