ગેલવેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવા માટે તેની સાથે .....  જોડાવો જોઈએ.
  • A
    લઘુ અવરોધ સમાંતરમાં
  • B
    ગુરુ અવરોધ સમાંતરમાં
  • C
    લઘુ અવરોધ શ્રેણીમાં
  • D
    ગુરુ અવરોધ શ્રેણીમાં
AIPMT 1992, Easy
Download our app for free and get startedPlay store
a
To convert a galvanometer into an ammeter, one needs to connect a low resistance in parallel so that maximum current passes through the shunt wire and ammeter remains protected.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બોહરનાં મેગ્નેટોન માટે (સંજ્ઞાઓનાં સામાન્ય અર્થમાં છે.)
    View Solution
  • 2
    કેન્દ્રથી $\frac{{3R}}{2}$અંતરે આવેલા $ P $ બિંદુએ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 3
    $2 \mathrm{~m}$ લંબાઈ ની બાજુ અને $2 \mathrm{~A}$ પ્રવાહ ધરાવતા એક ચોરસ ગાળાને તેની બાજુઓ $x-y$ અક્ષને સમાંતર રહે તે રીતે મૂકેલ છે. ક્ષેત્ર $x-1$ સમતલમાંથી ચુંબકીય પસાર થાય છે અને તે $\vec{B}=B_0(1+4 x) \hat{\mathrm{k}}$, જ્યાં $B_0=5$ ટેસલા વડે રજૂ થાય છે. ગાળા દ્વારા અનુભવાતું પરિણ઼ામી ચુંબકીય બળ ............... $\mathrm{N}$ છે.
    View Solution
  • 4
    પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર $B _1$ છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા $\sqrt{3}$ ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની $B _2$ છે. $B _1$ અને $B _2$ ગુણોત્તર $B _1 / B _2................$ થશે.
    View Solution
  • 5
    એક વિદ્યુતભારિત કણ $10 \,m/s$ ના વેગથી $X$ -અક્ષ પર ગતિ કરી રહયો છે.તે એક વિસ્તારમાં પ્રવેશે છે.જયાં ચુંબકીયક્ષેત્ર $Y$-અક્ષ તરફ છે.અને $10^4 \,V/m$ નું વિદ્યુતક્ષેત્ર $Z$ - અક્ષ તરફ છે.જો તે અચળ વેગથી $X$-અક્ષ પર ગતિ શરૂ રાખતો હોય તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય?
    View Solution
  • 6
    ગેલ્વેનોમીટરના સ્કેલ માપને $150$ સમાન વિભાગ પાડવામાં આવે છે.ગેલ્વેનોમીટરની વિધુત સંવેદિતા $10$ ડિવિઝન $/$ $mA$ અને વોલ્ટેજ સંવેદિતા $2$ ડિવિઝન $/$ $mV$ છે.ગેલ્વેનોમીટર $1$ $V$ $/$ ડિવિઝન માપવા માટે કેટલો અવરોધ શ્રેણીમાં જોડાવો પડે?
    View Solution
  • 7
    $50\, ohms$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરનું પૂર્ણ સ્કેલ આવર્તન માટે જરૂરી પ્રવાહ $100\,\mu A$ છે.તો $10\,A$ પ્રવાહ માટે તેવું એમિટર બનાવવા માટે જરૂરી અવરોધ ....... .
    View Solution
  • 8
    નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોક પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો . . . . . . .
    View Solution
  • 9
    વાયરમાં પસાર થતા પ્રવાહના કારણએ $Origin$ આગળ ચુંબકીય ક્ષેત્ર $.........$
    View Solution
  • 10
    ધન $x$-અક્ષ પર, $I$ પ્રવાહનું વહન કરતા તારની લંબાર $L$ છે.તેને $\vec{B}=(2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}) T$ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય $..........IL$ છે.
    View Solution