ઘન પદાર્થના બૅન્ડ ડાયાગ્રામ કયા સિદ્ધાંતના આધારે અલગ અલગ પ્રકારના હોય છે ?
  • A
    હાઇઝેનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત
  • B
    પૌલીનો સિદ્ધાંત
  • C
    બોહરનો સિદ્ધાંત
  • D
    બૉલ્ટ્ઝમૅનના નિયમ અનુસાર
Easy
Download our app for free and get startedPlay store
b
According to Pauli's exclusion principle, the electronic configuration of number of subshells existing in a shell and number of electrons entering each subshell is found. Hence, on the basis of Pauli's exclusion principle, the manifestation of band structure in solids can be explained.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $ 5 \times {10^7} $ સિલીકોન પરમાણુ દીઠ એક ઇન્ડિયમ પરમાણુ રાખવામાં આવે છે,સિલીકોનની પરમાણુ સંખ્યા ઘનતા $ 5 \times {10^{28}}{\rm{atoms}} /{m^3} $ હોય,તો એકસેપટર પરમાણુની સંખ્યા ઘનતા કેટલી થાય?
    View Solution
  • 2
    $NPN$ ટ્રાન્ઝિસ્ટર યોગ્ય રીતે કાર્ય કરે છે, જ્યારે
    View Solution
  • 3
    વિધાન$-I :$ સિલિકોન અર્ધવાહકમાં પેન્ટાવેલેન્ટ અશુધ્ધિ ઉમેરવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન ઘનતા વધે. 

    વિધાન$-II :$ $n-$પ્રકારના અર્ધવાહક પરિણામી ઋણ વિજભાર ધરાવે છે. 

    ઉપર આપેલા વિધાનો માટે નીચે પૈકી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution
  • 4
    નીચેનામાંથી કયા સંબંધો બુલિયન બીજ ગણિત પ્રમાણે સાચા છે?
    View Solution
  • 5
    આપેલ પરિપથ માટે, ઈનપુટ ડિજીટલ સિગ્નલ ટર્મિનલ $A, B$ અને $C$ પર લગાવવામાં આવે છે. ટર્મિનલ $y$ આગળ આઉટપુટ કેટલું હશે ?
    View Solution
  • 6
    $P - N $ જંકશનએ ............
    View Solution
  • 7
    હાફવેવ રેક્ટિફાયરમાં ઈનપુટ આવૃતિ $50\, Hz$ હોય તો આઉટપુટ આવૃતિ ........ $Hz$
    View Solution
  • 8
    આપેલ પરિપથ મુજબ, બેટરીમાંથી પસાર થતો પ્રવાહ .............. $A$ હશે.
    View Solution
  • 9
    $P-$  પ્રકારના અર્ધધાતુમાં....
    View Solution
  • 10
    નીચે દર્શાવેલ વિકલ્પોમાં કયું વિધાન ખોટું છે?
    View Solution