Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.5$ અને ટેબલ લીસું છે. બંને બ્લોકને સાથે ગતિ કરાવવા માટે તેમના પર મહત્તમ કેટલું સમક્ષિતિજ બળ ($N$ માં) લગાવી શકાય? ($\left.g=10\, {ms}^{-2}\right)$
$30^{\circ}$ ખૂણે રહેલ ઢાળ પર એક બ્લોક ઉપર તરફ $v_{0}$ જેટલા શરૂઆતના વેગથી ગતિ કરે છે. તે પોતાના મૂળ સ્થાને ફરીથી $\frac{v_{0}}{2}$ જેટલા વેગથી પાછો આવે છે. બ્લોક અને ઢાળ વચ્ચેના ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય લગભગ $\frac{ I }{1000}$ હોય તો $I$ નું પૂર્ણાંકમાં મૂલ્ય લગભગ કેટલું હશે?
$1 \,kg$ દળનાં કોઈ પદાર્થ સમ ક્ષિતિજ સમાંતર સપાટી પર $8 \,m / s$ નાં પ્રારંભિકિ વેગ સાથે ગતિ કરીને $10\,s$ પછી અટકી જાય છે. જો કોઈ વસતુુને આ જ સપાટી પર $8 \,m / s$ નાં વેગ સાથે ગતિમાં રાખવાની ઈચ્છા રાખે છે તો તે માટે જરરી બળ ........... $N$ છે
$1 \,N$ વજનનો એક બ્લોકને સમક્ષિતિજ સાથે $\theta$ કોણવાળી કોણીય સમતલ પર સ્થિર છે. બ્લોક અને કોણીય સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. બ્લોકને માત્ર સપાટી ઉપર ખસેડી શકાય તે માટેનું કોણીય સમતલને સમાંતર લગાડવામાં આવતું લઘુત્તમ બળ કેટલું છે.
એક બ્લોકને એક ખરબચડી સમક્ષિતિજ સપાટી પર $20 \,m /s$ ની ઝડપેે પ્રક્ષેપ્ત કરવામાં આવે છે. સપાટીઓ વચ્ચેનો ધર્ષણાંક $\mu$ નો સમય સાથેનો ફેરફાર ગ્રાફમાં દર્શાવેલો છે, તો $4 \,s$ પછી બ્લોકની ઝડપ ............... $m / s$ હશે ? $\left(g=10 \,m / s ^2\right)$