Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અનુચુંબકીય પદાર્થને $1 \,cm$ બાજુ ધરાવતા એક ઘન સ્વરૂપે લેવામાં આવે છે. જ્યારે ચુંબકીય તીવ્રતા $60\times 10^3\, A/m$ આપવામાં આવે ત્યારે તેની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા $20 \times 10^{-6}\,J/T$ થાય છે. તેની ચુંબકીય સસેપ્ટીબિલીટી કેટલી હશે?
$10^{-2} \hat i \,A-m^2$ જેટલી કુલ ચુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ચુંબકને સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્ર $B\,\hat i\,\left( {\cos \,\omega t} \right)$ જ્યાં $B=1$ ટેસ્લા અને $\omega=0.125\, rad/s$, માં મૂકવામાં આવે છે. $t=1$ સેકન્ડે ચુંબકીય ચાકમાત્રાની દિશા ઉલટાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
$0.06\, T$ ના ચુંબકીયક્ષેત્રની સાથે $30^{\circ}$ ના ખૂણે મૂકેલા ત્રિજ્યા ચુંબક પર લાગતુ ટોર્ક $0.018\, Nm$ છે. તો તેને સ્થાયી થી અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્ય
ચુંબકીય સોય $N_1,N_2$ અને $N_3$ એ અનુક્રમે ફેરોમેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થમાંથી બનાવેલી છે. જ્યારે યુંબક્ને તેમની નજીક લાવવામાં આવે, તો ....
બે સમાન લંબાઇના ગજિયા ચુંબકની ચાકમાત્રા અનુક્રમે $M$ અને $2M$ છે. બંને ચુંબકના સમાન ધ્રુવ એક તરફ રહે તેમ મૂકતાં તેના દોલનનો આવર્તકાળ $T_1$ છે. હવે, તેમાંના એકના ધ્રુવો ઊલટ-સૂલટ કરતાં મળતો આવર્તકાળ $T_2$ હોય, તો