Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી $20 \mathrm{~cm}$ દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન $1.5 \times 10^{-5} \mathrm{Tm}$ છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા___________$A \mathrm{~m}^2$છે. $(\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}$આપેલ છે.
$0.2\, m$ લંબાઈ, $100$ આંટા અને $5.2\, A$ પ્રવાહ ધરાવતા એક સોલેનોઇડમાં એક ગજિયા ચુંબકને મુક્તા તે વિચુંબકીય થાય છે. આ ગજિયા ચુંબકની નીગ્રાહિતા $(coericavity)$ ______$A/m$ હશે
કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.26 \,G$ છે અને નમન કોણ $60^o$ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે ?
બે ચુંબકીય દ્રવ્યો $A$ અને $B$ માટેના હિસ્ટેરેસિસ-લૂપ નીચે આપેલ છે. આ દ્રવ્યોનો ઉપયોગ વિદ્યુત જનરેટર્સ,ટ્રાન્સફોર્મર કોર અને વિદ્યુત ચુંબકીય કોરના ચુંબકો બનાવવામાં થાય છે.તો એ યોગ્ય છે કે
એક ફેરોમેગ્નેટીક પદાર્થ માટે $B-H$ વક્ર આપેલ છે. આ ફેરોમેગ્નેટને $1000$ આંટા$/cm$ ધરાવતા લાંબા સોલેનોઈડનો અંદર મુકેલ છે. આ ફેરોમેગ્નેટીક પદાર્થને સંપૂર્ણપણે ચુંબકીયક્ષેત્રરહિત કરવા માટે સોલેનોઇડમાંથી કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ?
એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા $1.6 \times 10^3\,Am ^{-1}$ છે. જો આંટાની સંખ્યા $8$ પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... $A$ છે.
$75^o$ ના ખૂણે રહેલ બે ચુંબકીયક્ષેત્રની વચ્ચે એક ચુંબકીય ડાઈપોલ છે.એક ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય $15\,\,mT$ છે. ડાઈપોલ ચુંબકીયક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે સ્થાયી સંતુલન પ્રાપ્ત કરે છે.તો બીજા ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય ($mT$ માં) કેટલું હશે?
સમક્ષિતિજ સમતલમાં ચુંબકને રાખેલ છે. જેથી તે દોલન કરી શકે. તે એક સ્થાને એક મિનિટમાં $30^{\circ}$ જેટલાં ડીપ એન્ગલે $20$ દોલનો તથા ત્રીજા સ્થાને એક મિનિટમાં $60^o$ જેટલાં ડીપ એન્ગલે $15$ દોલનો કરે છે. તો બંને સ્થાને પૃથ્વીનાં કુલ યુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર