Question
ગળગળા થવું

Answer

અર્થ : ભાવુક થઈ ઊઠવું
વાક્યપ્રયોગ : મોરારીબાપુની કથા સાંભળીને ઘણા ભાવિકો ગળગળા થઈ જાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free