Question
કાનમાં પડઘાયા કરવું $- ............$

Answer

ફરીફરીને યાદ આવવું
વાક્ય : બાના સ્વર્ગવાસને વરસો વીતી ગયાં, છતાં એની કેટલીક વાતો હજુ કાનમાં પડઘાયા કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free