ઉપરોક્ત પ્રકિયા ની નીપજ $(A)$ શું હશે ?
| સૂચિ $-I$ | સૂચિ $-II$ |
| $(A)$ ગ્લુકોઝ $+ HI$ | $(I)$ ગ્લુકોનિક એસિડ |
| $(B)$ ગ્લુકોઝ $+ Br _{2}$ જળ | $(II)$ ગ્લુકોઝ પેન્ટાેસિટેટ |
| $(C)$ ગ્લુકોઝ $+$ એસેટિક એનહાઈડ્રાઈડ | $(III)$ સેક્કેરિક એસિડ |
| $(D)$ ગ્લુકોઝ $+ HNO _{3}$ | $(IV)$ હેક્ઝેન |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
| સૂચિ $I$ (કુદરતી એમીનો એસિડ) | સૂચિ $II$ (કોડ) |
| $A$ ગ્લુટામિક એસિડ | $I$ $Q$ |
| $B$ ગ્લુટામાઈન | $II$ $W$ |
| $C$ ટાયરોસીન | $III$ $E$ |
| $D$ ટ્રીપ્ટોફેન | $IV$ $Y$ |
$(i)$ ગ્લુકોઝ $+ ROH \quad \stackrel{\text { dry } HCl }{\longrightarrow}$ એસીટાલ
$\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{x\,eq.of}}$ એસીટાલ વ્યુતપન્ન
$(ii)$ ગ્લુકોઝ $\xrightarrow{{Ni/{H_2}}}A\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{y\,\,eq.\,of}}$ એસીટાલ વ્યુતપન્ન
$(iii)$ ગ્લુકોઝ $\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{z\,ed.\,of}}$ એસીટાલ વ્યુતપન્ન
આ પ્રકિયા માં $' x ^{\prime},{ }^{\prime} y ^{\prime}$ અને ${ }^{\prime} z^{\prime}$ અનુક્રમે શું હશે ?