Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIએક જ ડાળનાં પંખી2 Marks
Question
સંપીને કેમ રહેવું જોઈએ?
✓
Answer
સંપીને રહેવાથી આપણી તાકાત અનેક ગણી વધી જાય છે. એકબીજાના સુખ-દુઃખમાં પરસ્પર મદદરૂપ થઈ શકાય છે. તેમજ સંપીને રહેવાથી ગમે તેવાં મુશ્કેલ કામ પણ સહેલાઈથી પાર પાડી શકાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.