Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIએક જ ડાળનાં પંખી2 Marks
Question
તમે ક્યારેય રિસાયાં છો? કોનાથી? શા માટે?
✓
Answer
હા, હું ક્યારેક મારી મોટી બહેનથી રિસાયો છું. મારી મોટી બહેન જ્યારે મને તેની સાથે રમવા ન લઈ જાય કે મારી ગમતી વસ્તુ એ લઈ લે ત્યારે હું તેનાથી રિસાયો છું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.