Question
गङ्गा... સુભાષિતમાં જણાવેલ પ્રસિદ્ધ નદીઓના નામ લખો.

Answer

ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયૂ, મહેન્દ્રતનયા, ચર્મણ્વતી (ચંબલ), વેદિકા, ક્ષિપ્રા, વેત્રવતી, મહાસુરનદી (બ્રહ્મપુત્રા) જયા અને ગંડકી આ પ્રસિદ્ધ નદીઓના નામ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free