Question
કવિ દેવી સરસ્વતીને શી પ્રાર્થના કરે છે ?

Answer

કવિ દેવી સરસ્વતીને પ્રાર્થના કરે છે કે હે સફેદ કમળ જેવા નિર્મળ શરીરવાળા દેવી તમે અમારી જડતાને દૂર કરી જ્ઞાનનો વિકાસ કરો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free