d Focal length is the property of a spherical mirror. It does not depend on the light used. So, it is same for all lights.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વ્યક્તિની આંખોથી જયારે વસ્તુ $50 \;cm$ અને $400\;cm$ અંતરે હોય, ત્યારે તે વસ્તુને સ્પષ્ટ રીતે જોઇ શકે છે. જયારે દ્રષ્ટિ રેખીય અંતરથી મહત્તમ અનંત અંતર સુધી વસ્તુનું અંતર વધારવામાં આવે, ત્યારે વ્યક્તિએ વાપરેલ લેન્સોનો પ્રકાર અને પાવર અનુક્રમે કેટલા હશે?
એક પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ શોધવા માટે $\frac{1}{ u}$ અને $\frac{1}{v}$ વચ્ચેનો આલેખ દર્શાવ્યા મુળબ દોરવામાં આવે છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની બંને સપાટીને સમાન વક્રતા ત્રિજ્યા $(R)$ છે. $R$ નું મૂલ્ય $.........cm$ હશે.(જ્યાં $u =$ વસ્તુ અંતર, $v =$ પ્રતિબિંબ અંતર)
ટેલિસ્કોપના વસ્તુકાંચની કેન્દ્રલંબાઈ $150\,\,cm$ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ $5 \,\,cm$ છે. જો $1\,\,km$ અંતરે રહેલ $50\,\,m$ ઊંચી વસ્તુને આ ટેલિસ્કોપ વડે જોવામાં આવે ત્યારે ટાવરના પ્રતિબિંબ વડે બનતો ખૂણો $\theta $, હોય તો $\theta $ નું મૂલ્ય $^o$ માં લગભગ કેટલું હશે?
એકબીજાથી $a$ ના અંતરે રહેલા બે સમતલ અરીસા વચ્ચે એક બિંદુવત પદાર્થ મૂકવામાં આવે છે. સમતલ અરીસા દ્વારા ઘણા પરાવર્તનને કારણે અનંત પ્રતિબિંબ રચાય છે. બે અરીસાઓમાં રચાયેલી $n$ માં ક્રમના પ્રતિબિંબો વચ્ચેનું અંતર કેટલું હશે?
$6^{\circ}$ જેટલો પ્રિઝમકોણ અને $1.5$ જેટલો વક્કિભવનાંક $\left( n _\gamma\right)$ ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે જેનો પ્રિઝમકોણ $5^{\circ}$ અને વક્રિભવનાંક $n _{ Y }=1.55$ છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા $\left(\frac{1}{x}\right)^{\circ}$ જેટલું પરિણામી સરેરાશ વિચલન $(\delta)$ મળે છે.તો $x$ નું મૂલ્ય $......$ છે.
એક પ્રયોગમાં $15\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ અરીસાથી $5\,cm$ અંતરે સમઅક્ષીય રહે તે રીતે મુકેલ છે. તેમાંથી એવું જોવા મળે છે કે વસ્તુ અને પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે. જો વસ્તુ બહિર્ગોળ લેન્સથી $20\,cm$ અંતરે મૂકેલી હોય તો અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $cm$માં કેટલી હશે?