Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિભાગ $I$ અને $II$ ને $25\, {cm}$ ત્રિજયા ધરાવતી ગોળીય સપાટીથી અલગ કરેલા છે. વિભાગ $I$ માં એક વસ્તુને $40\, {cm}$ અંતરે મૂકવામાં આવે છે. સપાટીથી કેટલા અંતરે ($cm$ માં) પ્રતિબિંબ મળશે?
એક નાના કોણ પ્રિઝમ (પ્રિઝમકોણ $A$ છે) ની એક સપાટી પર એક કિરણ આપત કોણ $i$ પર આપાત થાય છે અને વિરુધ્ધ સપાટીથી લંબ રીતે નિર્ગમન પામે છે. જો આ પ્રિઝમમાં દ્રવ્યનો વક્રીભવનાંક $\mu$ હોય, તો આપાતકોણ ............ ની નજીકનો છે
ખાલી બીકરમાં સિકકો પડેલ છે,તે માઇક્રોસ્કોપ દ્વારા ફોકસ કરેલ છે,તેમાં $10 \,cm$ ઊંચાઇ સુધી પાણી ભરતાં તેને ફરીથી ફોકસ કરવા માટે માઇક્રોસ્કોપને કેટલું ખસેડવું પડે?
જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં, બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10\, cm$ હોય અને કેન્દ્રલંબાઈ $30\, cm$ હોય, તો લેન્સના પદાર્થનો વક્રીભવનાંક કેટલો હશે ?
$5^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ પર સફેદ પ્રકાશ આપાત કરવામાં આવે છે.લાલ અને વાદળી રંગના વક્રીભવનાંક $1.64$ અને $1.66$ હોય,તો બંને રંગ વચ્ચેનો વિચલનકોણ કેટલા ......$^o$ થશે?