$R -$ કારણ : હરિતકણમાં $40$ થી $60$ ગ્રેના હોય છે.
કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કોલમ $-I$ |
કોલમ $-II$ |
$A.$ સૂક્ષ્મતંતુ |
$(i)$ ગ્લાયકોકેલિકસ |
$B.$ સૂક્ષ્મનલિકા |
$(ii)$ એકિટન |
$C.$ કશા |
$(iii)$ ટયુબ્યુલીન |
$D.$ જીવાણુનું બાહ્યસ્તર |
$(iv)$ બાહ્યકોષીય પ્રવર્ધ |