Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતાં કણના સ્થાનાંતર માટે નું સમીકરણ $\theta = 2{t^3} + 0.5$ દ્વારા આપી શકાતું હોય, જ્યાં $\theta $ એ રેડિયનમાં અને $t$ એ સેકંડમાં છે. તો બે સેકંડ પછી કણનો કોણીય વેગ ......... $rad/sec$ હશે.
એક મિટર સ્કેલ નું સમતોલન $40 \,cm$ પર છે જ્યારે $10\, g$ અને $20 \,g$ ના પદાર્થને $10 \,cm$ અને $20\, cm$ પર મૂકેલા છે તો મિટર સ્કેલનું વજન ...... $g$ હશે ?
બે તક્તીઓ કે જે $1: 2$ ના ગુણોત્તરનું દળ ધરાવે છે અને $1: 8$ ગુણોત્તરની ત્રિજ્યા ધરાવે છે તે એક પછી એક $h$ ઊંચાઈના ઢોળાવવાળા સમતલ પરથી સરકયાં વગર નીચે ગબડે છે. જમીન પર પહોંચતાં તેમનાં રેખીય વેગનો ગુણોત્તર શોધો.
$10\ kg$ દળ અને $ 0.4\ m$ વ્યાસ ધરાવતી રિંગ તેની અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. જો તે $ 2100$ પરીભ્રમણ દર મિનિટે કરે તો તેમનો કોણીય વેગમાન ....... $kg - m^2/s$ હોય?
$m$ દળ અને $R$ ત્રિજ્યા વાળી એક નિયમિત તક્તીને $P$ બિંદુ પર કિલકિત કરેલી છે અને તે શિરોલંબ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરે છે.શરૂઆતમાં તકતીનો કેન્દ્ર $C$ એ $P$ સાથે સમક્ષિતિજ સ્થિતિમાં છે. જો તેને આ સ્થિતિ પરથી મુક્ત કરવામાં આવે, તો જ્યારે રેખા $PC$ એ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે ત્યારે તેનો કોણીય પ્રવેગ શું હશે ?