Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આલ્કલાઈન દ્રાવણમાં $ClO_2$ એ $H_2O_2$નું ઓક્સિડેશન કરી $O_2$ માં અને પોતાનું રિડકશન કરી $Cl^{-}$ માં રૂપાંતર કરે છે, તો એક મોલ $ClO_2 $ વડે $H_2O_2$ ના કેટલા મોલ ઓક્સિડેશન પામશે?