Question
ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો $\sqrt{5}+3 i$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમગુણોત્તર શ્રેણીનું $5^{\text {th }}, 8^{\text {th }}$, અને $11^{\text {th }}$ મુ પદ અનુક્રમે P, Q અને S હોય તો $Q^{\wedge} 2=P S$ સાબિત કરો.
$8$ વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધુ પદ ન સંભાળતી હોય.
$5y^2 – 9x^2 = 36$ અતિવલય માટે નાભિઓ, શિરોબિંદુઓના યામ, ઉત્કેન્દ્રતા અને નાભિલંબની લંબાઈ મેળવો :
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 4x + 3 < 5x + 7
ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો : $\tan \frac{19 \pi}{3}$
$x^2 − 2$નું $x = 10$ આગળનું વિકલિત મેળવો.
બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ $\pi / 4$ તથા એક રેખાનો ઢાળ $1/2$ હોય તો બીજી રેખાનો ઢાળ શોધો.
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા $X$ માટે ઉકેલ મેળવોઃ $\frac{(2 x-1)}{3} \geqslant \frac{(3 x-2)}{4}-\frac{(2-x)}{5}$
એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે અને સામાન્ય ગુણોત્તર 2 છે, તો તેનું 12 નું પદ શોધો.
$\frac{1+i}{1-i}-\frac{1-i}{1+i}$ નો માનાંક શોધો.