Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું એકત્રિકીરણ1 Mark
Question
ગુણાત્મક માહિતીના બે ઉદાહરણો આપો.
✓
Answer
ગુણાત્મક માહિતીના બે ઉદાહરણો નીચે પ્રમાણે છે :
$(1)$ કારખાનાના કામદારોમાં ક્રુમપાન અંગેની માહિતી
$(2)$ સમાજના કોઈ એક સમૂહ કે વર્ગમાં શિક્ષણ અંગેની માહિતી.
$(3)$ વ્યક્તિઓનો ધર્મ કે જાતિ અંગેની માહિતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.