Question
કેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે ?

Answer

આપેલી માહિતીના વર્ગીકરણના હેતુની પૂર્તિ કરે તેવા કોષ્ટકને શ્રેષ્ઠ કોષ્ટક કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: બે સમષ્ટિમાંથી સમય, મૂલ્ય અથવા સ્થાનનો સમાન અંતરે એકમો પસંદ કરવામાં આવે તો, તે નિદર્શન યોજનાને સ્તરિત નિદર્શન યોજના કહેવાય.
એક ગુણોત્તર$-$શ્રેણીનું પાંચમું પદ $81$ અને સામાન્ય ગુણોત્તર $3$ છે, તો તેનું પ્રથમ પદ શોધો.
${ }^n C_1+{ }^n C_{n-1}$નું મૂલ્ય જણાવો.
ગુણોત્તર$-$શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર એટલે શું $?$
પ્રસારના સાપેક્ષ માપો જણાવો.
મધ્યસ્થ મેળવવા માટે અવલોકનોને ચડતાં કે ઉતરતા ક્રમમાં શા માટે ગોઠવવામાં આવે છે ?
વિષમતાંક એટલે શું $?$ વિષમતાંકની કિંમતનો વિસ્તાર જણાવો.
આવૃત્તિ અને સંચયી આવૃત્તિ વચ્ચેનો તફાવત જણાવો.
સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરવાની પ્રચલિત નિદર્શન પદ્ધતિઓ કઈ કઈ છે $?$
વિષમતા એટલે શું $?$ તેનું માપ શા માટે જરૂરી છે $?$