Question
માહિતી એટલે શું $?$ તેના પ્રકારો જણાવો.

Answer

તપાસ હેઠળના ચલ લક્ષણોના અવલોકનોના સમુહને માહિતી કહે છે. માહિતીના બે પ્રકાર છે $: (1)$ સંખ્યાત્મક માહિતી $(2)$ ગુણાત્મક માહિતી .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free