Question
ગુણોત્તર$-$શ્રેઢીની વ્યાખ્યા લખો.

Answer

જો $a$ અને $r$ શુન્યોતર વાસ્તવિક સંખ્યાઓ હોય, તો ધનપૂર્ણાંક $n ≥1$ માટે જે શ્રેણી નું $n$ મુ પદ $T_{4}=a r 4^{-1}$ હોય તે શ્રેણી ને ગુણોતરશ્રેણી કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(x+a)^9$ ના વિસ્તરણમાં કેટલા મધ્યમ પદ મળે $?$ કયા કયા $?$
એક આવૃત્તિ$-$વિતરણમાં દ્વિતીય ચતુર્થકથી તૃતીય ચતુર્થકનું અંતર $18$ અને પ્રથમ ચતુર્થકનું અંતર $22$ છે, તો આવૃત્તિ$-$વિતરણમાં કયા પ્રકારની વિષમતા જોવા મળશે $?$
(x +a)n ના વિસ્તરણનું વ્યાપક પદ લખો.
મધ્યકનો કોઈ પણ એક લાભ જણાવો.
એક વર્ગના વિદ્યાર્થીઓના વજનનું પ્રમાણિત વિચલન 2 કિગ્રા અને ઊંચાઈનું પ્રમાણિત વિચલન 4 સેમી છે. તેથી ઊંચાઈનું પ્રમાણિત વિચલન એ વજનના પ્રમાણિત વિચલન કરતાં બમણું કહેવાય. આ વિધાનની યથાર્થતા ચકાસો.
તપાસ પંચો સામાન્ય રીતે કઈ પદ્ધતિથી માહિતી મેળવે છે ?
અધઃસીમા અને ઊર્ધ્વસીમા એટલે શું ?
સરેરાશના કયા માપની કિંમત હંમેશા ધન મળે છે ?
સાન્ત સમષ્ટિની વ્યાખ્યા લખો.
નિદર્શ તપાસ એટલે શું ?