Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
અધઃસીમા અને ઊર્ધ્વસીમા એટલે શું ?
✓
Answer
માહિતી માટે અપને જૂથ જેવા કે ૧-૫ , ૬ -૧૦, ૧૧ -૧૫ , વગેરે માં ફેરવી શકીએ છે (માહિતી પ્રમાણે ૧ થી ૩૦ છે ) આ જૂથ ને વર્ગ અથવા વર્ગઅંતરાલ કહે છે .વર્ગ ને લંબાઈ ને વર્ગ લંબાઈ અથવા વર્ગ માપ કહે છે અગર વર્ગ લંબાઈ ૫ છે .આ દરેક વર્ગ ના નાના માં નાના અવલોકન ને અધઃસીમા અને મોટા માં મોટા શક્ય અવલોકન ને ઊર્ધ્વસીમા કહે છે . ઉદાહરણ તરીકે નીચે દર્શાવેલ છે .
૧ - ૫ ની ઊર્ધ્વસીમા ૫ છે .
૨૧ - ૨૫ ની ઊર્ધ્વસીમા ૨૫ છે
૬ - ૧૦ ની અધઃસીમા ૬ છે
૧૬ -૨૧ ની અધઃસીમા ૧૬ છે
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.