MCQ
ગુણોત્તર$-$શ્રેણી $0.2, 1, 5, .....$ નું છઠું પદ જણાવો.
  • A
    $25$
  • B
    $0.5$
  • C
    $0.1$
  • $625$

Answer

Correct option: D.
$625$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ગુણોત્તર-શ્રેણી માટે a = r = 5 હોય, તો $T _5$ ની કિંમત શોધો.
નીચેનામાંથી ગુણધર્મ કયો છે $?$
ભારતમાં દર દસ વર્ષે થતી વસ્તીગણતરી એ કઈ તપાસનું ઉદાહરણ છે ?
પ્રસારમાનનું કયું માપ માહિતીનાં બે અવલોકનો વચ્ચેનો મહત્તમ તફાવત દર્શાવે છે $?$
એક આવૃત્તિ$-$વિતરણમાં મધ્યક એ બહુલક કરતાં $5$ જેટલો નાનો છે. જો વિચરણ $= 100$ હોય, તો વિષમતાંક કેટલો થાય $?$
એક બહુલકીય આવૃત્તિ$-$વિતરણ માટે વિષમતાંકનું મહત્તમ મૂલ્ય કેટલું થાય $?$
જો ગુણોત્તર$-$શ્રેણીનો સામાન્ય ગુણોત્તર$-1$ અને પ્રથમપદ $-1$ હોય, તો પ્રથમ $6$ પદોનો સરવાળો શોધો.
ચલના પ્રકાર કેટલા છે $?$
$15$ અવલોકનોની માહિતીનો મધ્યક $20$ હોય, તો $\Sigma(x-20)$ ની કિંમત કેટલી હશે $?$
${ }^{n} C_{1} \div{ }^{n} P_{n}$ ની કિંમત જણાવો :