Question
ગુણોત્તર શ્રેણીનું શ્રેણીસૂત્ર એટલે શું ?

Answer

ગુણોત્તર શ્રેણીના પ્રથમ $n$ પદોનો સરવાળો $S_n$ મેળવવાના સુત્રને ગુણોત્તર શ્રેણીનું શ્રેણી સૂત્ર કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free