Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiશરણાઈના સૂર (ગદ્ય)2 Marks
Question
ગવરીની જાન ક્યારે આગળ ચાલે છે ?
✓
Answer
ગવરીની વિદાય પ્રસંગે કન્યાપક્ષની સ્ત્રીઓ અને વરપક્ષની સ્ત્રીઓ સામસામે ગીતોની રમઝટ બોલાવે છે. આ બાજુ રમઝુ મીર પણ શ્વાસ ઘૂંટીન શરણાઈ વગાડવામાં તલ્લીન બની સૂરને ચગાવે છે ત્યારે ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના, એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ લાગે છે, પછી જ્યારે તળશી વેવાઈ મીરને પાવલીની દાદ આપે છે ત્યારે ૨૫ મીર પીઠ ફેરવે છે અને જાન આગળ વધે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.