\(n = 2 = \frac{{2h}}{{2\pi }}\,\) જે \(Z\) પર આધારિત નથી.
\(\therefore \,\,\,\frac{{2h}}{{2\pi }} = x\)
પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં \(Li^{+2}, n = 2.\) આથી, કોણીય ચાકમાત્રા સમાન.
List $I$ (હાઈડ્રોનન માટે વાર્ણપટશ્રેણીઓ ) | List $II$ (વાર્ણપટ વિસ્તાર / ઉચ્ચ(ઉંચી) ઉર્જા અવસ્થા) |
$A$. લાયમન | $I$. પારરકત વિસ્તાર |
$B$. બમાર | $II$. $UV$ વિસ્તાર |
$C$. પાશ્વન | $III$. પારરકત વિસ્તાર |
$D$. ફૂંડ | $IV$. દ્રશયમાન વિસ્તાર |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$E =- 2.178 \times 10^{-18}\,J \, \left( {\frac{{{Z^2}}}{{{n^2}}}} \right)$ તો હાઈડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને $n = 1$ થી $n = 2$ શક્તિસ્તરમાં ઉતેજિત કરવા માટે કેટલી તરંગલંબાઈ પ્રકાશની જરૂર પડશે ?
$(h = 6.62 \times 10^{-34} \,J\,s , c = 3.0 \times 10^8 \,ms^{-1})$
$R$ : એક પરમાણુમાં રહેલા બે ઇલેકટ્રોન એક કક્ષા ,કક્ષક કે પેટા કક્ષકોમાં વિરૂદ્વ સ્પિન હોય, તો જ રહી શકે છે.