Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પાત્રમાં પારો ($\rho =13.6\; g cm^{-3}$) અને તેલ ($\rho =0.8 \;g cm^{-3}$) ભરેલા છે.એક ગોળો તેના અડઘું કદ પારામાં અને અડઘું કદ તેલમાં રહે તે રીતે તરે છે. તો ગોળાના દ્રવ્યની ઘનતા $g cm^{-3}$ માં કેટલી હશે?
એક ગોળાકાર બોલને ખુબજ સ્નિગ્ધ પ્રવાહીના લાંબા સ્તંભમાં મુક્ત (છોડવામાં)કરવામાં આવે છે.આકૃતિમાં દર્શાવેલ વક્ર,કે જે બોલ માટે ઝડપ $(v)$ અને સમય $(t)$ના વિધેય તરીકે દર્શાવે તે$........$છે.
ટાંકીમાં પાણીને $3 \,m$ ઊંચાઈ સુધી ભરવામાં આવે છે. ટાંકીનો આધાર જમીનથી ઉપર $1 \,m$ ઊંચાઈએ છે. કેટલી ઊંંચાઈ પર છિદ્ર બનાવવું જોઈએ કે જેથી પાણીને જમીન પર મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેલાવી શકાય ?
$750 \,kgm ^{-3}$ ની ઘનતા ધરાવતું એક પ્રવાહી એક સમક્ષિતિજ નળી કે જેના એક આડછેદનું ક્ષેત્રફળ $A _{1}=1.2 \times 10^{-2} \,m ^{2}$ અને બીજા ક્ષેત્રનું આડછેદનું ક્ષેત્રફળ $A_{2}=\frac{A_{1}}{2}$ છે, માંથી સરળતાથી વહે છે. નળીના પહોળા અને સાંકળા છેડાઓ વચ્ચે દબાણનો તફાવત $4500 \,Pa$ છે. પ્રવાહીનો વહન દર ............... $\times 10^{-3}\,m ^{3} s ^{-1}$ હશે.
$100\, cm$ લાંબી પાતળી નળી બંને બાજુથી બંધ કરેલી છે. જે સમક્ષિતિજ પડેલી છે જેનો વચ્ચેનો $20\, cm$ ભાગમાં પારો ભરેલો અને બીજા બે સમાન ભાગમાં વાતાવરણ દબાણે હવા ભરેલી છે.જો નળીને હવે શિરોલંબ કરવામાં આવે તો નળીમાં પારો ......... $cm$ લંબાઇનો દેખાશે. (નળીના આડછેડનું ક્ષેત્રફળ અચળ ધારો)
એકબીજામાં મિશ્રણ ન થઈ શકતા હોય, તેવા પ્રવાહીઓ કે જેમની ઘનતા $\rho$ અને $n\rho ( n>1) $ છે, જે કોઇ પાણીમાં ભરેલાં છે.દરેક પ્રવાહીની ઊંચાઇ $h$ છે. $L$ લંબાઇ અને $ d$ ઘનતાના એક નળાકારને આ પાત્રમાં રાખવામાં આવે,ત્યારે આ નળાકાર આ પાત્રમાં એવી રીતે તરે છે, કે જેથી તેની અક્ષ શિરોલંબ રહે તથા પ્રવાહીમાં તેની લંબાઇ $PL(P < 1)$ રહે છે, તો ઘનતા $d$ કેટલી હશે?
પાણીની ટાંકીના તળિયા પરનું દબાણ $4 P$ છે, જ્યાં $P$ એે વાતાવરણનું દબાણ છે. જો પાણી તેનું સ્તર તેના $\frac{3}{5}$ ભાગ જેટલું ના થાય ત્યાં સુધી બહાર નીકાળવમાં આવે છે તો ટાંકીના તળિયા પરનુુ દબાણ કેટલું થશે ?