$H_2, Cl_2$ અને $HCl$ માટે બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યો અનુક્રમે $434,242$ અને $ 431 kJ/mol$ છે. તો $HCl$ ની સર્જન એન્થાલ્પી ............. $\mathrm{kJ \,mol}^{-1}$
AIPMT 2008, Medium
Download our app for free and get startedPlay store
a
$\mathrm{H}_{2}+\mathrm{Cl}_{2} \rightarrow 2 \mathrm{HCl}$

$\Delta H_{\text {reaction }}=\Sigma(\mathrm{B.E})_{\text {reactant }}-\Sigma(\mathrm{B.E})_{\text {product }}$

$=\left[(\mathrm{B.E})_{\mathrm{H}-\mathrm{H}}+(\mathrm{B.E})_{\mathrm{Cl}-\mathrm{Cl}}\right]-\left[2 \mathrm{B.E}_{(\mathrm{H}-\mathrm{Cl})}\right]$

$=434+242-(431) \times 2$

$\Delta H_{\text {reaction }}=-186 \mathrm{kJ}$

Heat of formation is the amount of heat absorbed or evolved when one mole of substance is directly obtained from its constituent element.

Hence, enthalpy of formation of $\mathrm{HCl}=-186 / 2\; \mathrm{kJ}$

$=-93 \;\mathrm{kJ} \mathrm{mol}^{-1}$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Ag_2O_{(s)} \rightarrow 2Ag_{(s)} + 1/2 O_{2(g)}$ પ્રક્રિયા માટે $\Delta H$ નું મુલ્ય $= 30.56 \,KJ $ મોલ$^{-1}$ છે અને $\Delta S$ = $66 \,JK$$^{-1}$ મોલ$^{-1}$ છે. તો ......$K$ તાપમાને પ્રક્રિયા માટે મુક્ત ઉર્જાનો ફેરફાર શુન્ય થશે ?
    View Solution
  • 2
    નીચેની માહિતીમાંથી $1.8\,^oC$ એ $Ca(OH)_2$$_{(s)}$ ની નિર્માણ ઉષ્મા ......$K\,cal.$

    $CaO_{(s)}\,\, + \,\,{H_2}O_{(l)}\,\, \to \,\,Ca{(OH)_2}_{(s)}\,;\,\,\,........(i)$    $\,\Delta {H_{1.8\,^oC}} = \,\, - \,\,15.26\,\,K\,cal$

    $H_2O_{(l)}\,$ $ \to $ ${H_{2{(g)}}}$ $+$ $\frac{1}{2}O_{2(g)}$    $\,\Delta {H_{1.8\,^oC}} = \,\, - \,\,68.37\,\,K\,cal$

    $Ca_{(s)} + \frac{1}{2}O_{2(g)} = CaO_{(s)}$       $\,\Delta {H_{1.8\,^oC}} = \,\,  \,\,-151.80\,\,K\,cal$

    View Solution
  • 3
    આપેલ આક્રૂતિને ધ્યાનમાં લો.

    $18^{\circ} \mathrm{C}$ પર, સ્થાન $A$ પર, પિસ્ટન સાથે જોડેલા (fitted) સિલિન્ડર માં આદર્શ વાયુનો $1$ $\mathrm{mol}$ રાખેલ છે. જો તાપમાન માં કોઈપણ જાતનો ફેરફાર ન કરીએ તો પિસ્ટન એ સ્થાન $B$ તરફ ખસે છે ત્યારે આ પ્રતિવર્તી પ્રક્રમ માં થયેલ કાર્ય $'x' L atm$ છે. $x=-$ ........... $L.atm$ (નજીક નો પૂર્ણાક)

    [આપેલ : નિરપેક્ષ તાપમાન $={ }^{\circ} \mathrm{C}+273.15, \mathrm{R}=0.08206 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    View Solution
  • 4
    નીચેના ઉષ્મારાસાયણિક સમીકરણોના આધારે

    ${H_2}O(g) + C(s) \to CO(g) + {H_2}(g);\,\Delta H = 131\,kJ$$CO(g) + \frac{1}{2}{O_2}(g) \to C{O_2}(g);\Delta H = - 282\,kJ$

    ${H_2}(g) + \frac{1}{2}{O_2}(g) \to {H_2}O(g);\,\Delta H = - 242\,kJ$

    $C(s) + {O_2}(g) \to C{O_2}(g);\,\Delta H = X\,kJ$

    $X$ નું મૂલ્ય ......$kJ$

    View Solution
  • 5
    $XY, X_2$ અને $Y_2$ (બધા દ્રીપરમાણ્વિય અણુઓ) ની બંધવિયોજન ઊર્જા $1:1 : 0.5$ ગુણોતરમાં છે. અને $XY$ ની સર્જનઉષ્મા $(\Delta _fH)$  $-200 \,kJ\, mol^{-1}$ છે. તો $X_2$ ની બંધવિયોજન ઊર્જા કેટલા ......$kJ\,mo{l^{ - 1}}$ થશે ?
    View Solution
  • 6
    જો પ્રકિયાની ઘટના અશક્ય છે જો
    View Solution
  • 7
    સારી રીતે અવાહક કરેલા પાત્રમાં એક વાયુનું $2.5\,atm$ જેટલા અચળ બાહ્ય દબાણની અસર હેઠળ $2.5\,L$ માથી $4.5\,L$ કદમાં વિસ્તરણ કરવામાં આવે તો વાયુની આંતરિક ઊર્જા $\Delta U$ માં થતો ફેરફાર ................. જૂલ એકમમાં જણાવો.
    View Solution
  • 8
    $15.5\, g$ પ્રોપેનના દહનથી કેટલા $.......kJ$ ઉષ્મા ઉત્પન્ન થાય ? ${C_3}{H_8} + 5{O_2} \to 3C{O_2} + 4{H_2}O\,;\,\Delta {H^o} =  - 2219\,kJ/mol$
    View Solution
  • 9
    $C + O _{2}( g ) \rightarrow CO _{2} \cdots \cdots( i )$            $\Delta H =-\,393 \,kJ\,mol ^{-1}$

    $H _{2}+\frac{1}{2} O _{2} \rightarrow H _{2} O , \cdots \cdots( ii )$            $\Delta H =-\,287.3 \,kJ\,mol ^{-1}$

    $2 CO _{2}+3 H _{2} O \rightarrow C _{2} H _{5} OH +3 O _{2} \cdots \cdots ( iii )$;     $ \Delta H =1366.8 \,kJ\,mol ^{-1}$

     $C _{2} H _{5} OH (1)$ માટે ની રચનાની પ્રમાણિત એન્થાલ્પી  શોધો

    View Solution
  • 10
    $200\,^oC$ તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી $24\, cal\, g^{-1}$ છે. જો $I_2(s)$ અને $I_2(vap)$ ની વિશિષ્ટ ઉષ્મા, અનુક્રમે $0.055$ અને $0.031\, cal\, g^{-1}K^{-1}$ હોય તો $250\,^oC$ તાપમાને આયોડિનની ઊર્ધ્વપાતન એન્થાલ્પી $cal\, g^{-1}$ માં ગણો.
    View Solution