$C{N^ - }$ તે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ છે. આ .......... હકીકતને કારણે છે.
  • A
    તે ધાતુ ઘટકોમાંથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે.
  • B
    તે ધાતુ ઘટકો સાથે ઉચ્ચ સ્પીન સંકીર્ણ બનાવે છે. 
  • C
    તે ઋણભાર ધરાવે છે
  • D
    તે આભાસી હેલાઇડ છે
AIPMT 2004, Medium
Download our app for free and get startedPlay store
d
d
(d)Cyanide ion is strong field ligand because it is a pseudohalide ion pseudohalide ions are stronger coordinating ligand & they have the ability to form \(\sigma \) bond (from the pseudohalide to the metal) and \(\pi \) bond (from the metal to pseudohalide).  
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ડાયમિથાઇલ ગ્લાયઓક્સાઇમ $Ni^{2+}$ સાથે એક સમતલીય સમચોરસ સંકીર્ણ બનાવે છે. આ સંકીર્ણ હોવું ........ જોઈએ
    View Solution
  • 2
    નીચેનામાંથી કયું કાર્બધાત્વીક સંયોજન છે?
    View Solution
  • 3
    $K[PtCl_3(C_2H_4)]$નું બંધારણ અને $Pt$નું સંકરણ અનુક્રમે ....
    View Solution
  • 4
    $[Co(NH_3)_6]Cl_3$ની સ્ફટિક ક્ષેત્ર સ્થિરતા ઉર્જા .........$\, \Delta_0$ છે
    View Solution
  • 5
    નીચેની કયો ઘટક બાહ્ય ચુંબકીય ક્ષેત્રને પ્રતિભાવ આપે છે?
    View Solution
  • 6
    $Fe_2(CO)_9$ માં બે આયર્ન અણુંઑ ....
    View Solution
  • 7
    નીચેના સુધીમાંથી કેટલાક અમ્બિડેન્ટેટ લિગેન્ડ્સ છે .. ..

    $\mathrm{NO}_2^{-}, \mathrm{SCN}^{-}, \mathrm{C}_2 \mathrm{O}_4^{2-}, \mathrm{NH}_3, \mathrm{CN}^{-}, \mathrm{SO}_4^{2-}, \mathrm{H}_2 \mathrm{O}$.

    View Solution
  • 8
      $[Co(NH_3)_5Br]Cl_2$ ના $0.02$ મોલ  અને  $[Co(NH_3)_5Cl]SO_4$ ના $0.02$ મોલ $200 \,cc$ ના દ્રાવણ $X$ માં હજાર છે $Y$  ના અવક્ષેપિત મોલ ની સંખ્યા અને $Z$ ત્યારે બને છે  જ્યારે દ્રાવણ $X$ e વધારે પડતા સિલ્વર નાઇટ્રેટ અને વધારે પડતાં બેરિયમ ક્લોરાઈડ સાથે પ્રકિયા કરે છે ત્યારે શું હશે 
    View Solution
  • 9
    નીચે આપેલા ધાતુ સંકીર્ણને ધ્યાનમાં લો.

    ${\left[ Co \left( NH _{3}\right)\right]^{3+}}$

    ${\left[ CoCl \left( NH _{3}\right)_{5}\right]^{2+}}$

    ${\left[ Co ( CN )_{6}\right]^{3-}}$

    ${\left[ Co \left( NH _{3}\right)_{5}\left( H _{2} O \right)\right]^{3+}}$

    સંકિર્ણની ફક્ત સ્પીન ચુંબકીય ચાકમાત્રા $......\,B .M.$ છે કે જે ટૂંકામાં ટૂકી તરંગલંબાઈ પર પ્રકાશનું અવશોષણ કરે છે. (નજીકનો પૂર્ણાંક)

    View Solution
  • 10
    $Cr(CO)_6$  ની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય મેગ્નેટોન એકમમાં કેટલું થશે ?
    View Solution