$H_2O_2$ ના સંદર્ભમાં આપેલા નીચેના વિધાનો પૈકી ખોટુ વિધાન જણાવો. 
  • A
    તેનો સંગ્રહ પ્લાસ્ટીકની અથવા મીણ લગાવેલી કાચની બોટલમાં કરવામાં આવે છે
  • B
    તેને ધૂળથી દૂર રાખવું પડે છે
  • C
    તે ફક્ત ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે
  • D
    સૂર્યપ્રકાશમાં રાખતા તે વિઘટન પામે છે
JEE MAIN 2015, Medium
Download our app for free and get startedPlay store
c
(A) It has to be stored in plastic or wax, lined glass bottles in dark to prevent its decomposition. Thus, the option (A) is correct.

(B) It has to be kept away from dust as it decomposes in presence of dust. Thus, the option (B) is correct.

(C) Hydrogen peroxide can act as oxidizing as well as reducing agent. For example, in acidic medium, it oxidizes ferrous ions to ferric ions. \(2 \mathrm{Fe}^{2+}+\mathrm{H}_{2} \mathrm{O}_{2}+2 \mathrm{H}^{+} \rightarrow 2 \mathrm{Fe}^{3+}+2 \mathrm{H}_{2} \mathrm{O}\)

In acidic medium, hydrogen peroxide reduces HOCI to chloride ion. \(\mathrm{HOCl}+\mathrm{H}_{2} \mathrm{O}_{2} \rightarrow \mathrm{H}^{+}+\mathrm{Cl}^{-}+\mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{O}_{2}\)

Thus, the option \(C\) is incorrect.

(D) It decomposes on exposure to light to form water and oxygen. \(2 \mathrm{H}_{2} \mathrm{O}_{2} \rightleftharpoons 2 \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{O}_{2}\)

Thus, the option (D) is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જ્યારે  $Br_2$ એ  $NaF,\, NaCl$ અને  $NaI$ ના જલીય દ્રાવણ સાથે પ્રકિયા કરવામાં આવે ત્યારે શું અલગ પડશે ?
    View Solution
  • 2
    $XeF _4$ ની સાથે SbF ની પ્રક્રિયાથી બનતું ${[ XeFm ]^{ n +}\left[ SbF _{ y }\right]^{ x ^{-}}}.m + n + y + z =.......$
    View Solution
  • 3
    હાઈડ્રાઇડ માંથી  $X, Y$ અને $Z$ સાથે તેની ઈલેક્ટ્રોનિક રચના આપેલી છે.

    Element Electronic configuration
    $X$ $1s^2\,2s^2\,2p^2$
    $Y$ $1s^2\,2s^2\,2p^6\,3s^1$
    $Z$ $1s^2\,2s^2\,2p^6\,3s^2\,3p^6\,3d^{10}\,4s^2\,4p^5$

    ગુણધર્મોનો કયો સમૂહ આ તત્વોના હાઇડ્રાઇડના ગુણધર્મો સાથે યોગ્ય રીતે મેળ ખાય છે

    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યુ તેની બાજુમાં દર્શાવેલા ગુણ સાથે સુસંગત નથી ?
    View Solution
  • 5
    ${O_2},{H_2}{O_2}$ અને માં $O - O$ બંધની બંધ લંબાઇનો સાચો વધતો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 6
    એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ જણાવો 
    View Solution
  • 7
    $HCOOH$ ની સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી શુ મળે છે?
    View Solution
  • 8
    હજી સુધી $F_2$ સાથે પ્રક્રિયા ન કરી હોય તેવું તત્ત્વ કયું છે?
    View Solution
  • 9
    મંદ $HCl$ ના દ્રાવણને ગરમ કરી ...... $\%$ થી વધુ સાંદ્ર બનાવી શકાય નહિ.
    View Solution
  • 10
    સૂચી $-I$ સાથે સૂચી $-II$ ને જોડો :

    સૂચી $-I$ (સલ્ફરના ઓકસોએસિડ) સૂચી $-II$ (બંધો)
    $A$. પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ $I$. બે $S - OH$, ચાર $S = O$, એક $S - O - S$
    $B$. સલ્ફ્યુરિક એસિડ $II$. બે $S - OH$,એક  $S = O$
    $C$. પાયરોસલ્ફ્યુરિક એસિડ $III$. બે $S - OH$, ચાર $S = O$, એક $S - O - O - S$
    $D$. સલ્ફ્યુરસ એસિડ $IV$. બે $S - OH$,બે $S = O$

    નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution