$H_2S$ નો ભૌતિક આકાર અને તેનો દ્વિધ્રુવ ચાકમાત્રા શું હશે?
Easy
Download our app for free and get startedPlay store
a
$H_2S$ નો આકાર $H_2O$ ની જેમ કોણીય છે અને તેની દ્વિધ્રુવ ચાકમાત્રા નોન ઝીરો છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કોણ સવર્ગ સહસંયોજક બંધ ધરાવે છે ?
    View Solution
  • 2
    કેલ્શીયમ ધરાવતા મકાનોને નીચેનામાંથી કોના કારણે નુકશાન થાય છે? અને તે મનુષ્યોમાં કફ તથા ગળુ જામી જવા માટે જવાબદાર છે?
    View Solution
  • 3
    ઔધોગિક રીતે બ્રોમિન ........ માંથી મેળવવામાં આવે છે.
    View Solution
  • 4
    નીચેનામાંથી ફોરફરસનુ ક્યુ અપરરૂપ સૌથી સ્થાયી, ગ્રેફાઇટ જેવુ બંધારણ ધરાવતુ અને વિધુતસુવાહક છે ?
    View Solution
  • 5
    $SO_2$ માં સલ્ફર પરમાણુની કક્ષકોનુ સંક્રરણ જણાવો.
    View Solution
  • 6
    એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.
    View Solution
  • 7
    ફોસ્ફાઇડ આયનનુ ઇલેક્ટ્રોનીય બંધારણ .... ને સમાન છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા ઉમદા વાયુના બાહ્યતમ કોશમાં ઈલેક્ટ્રોન્સની અષ્ટક રચના પૂર્ણ નથી?
    View Solution
  • 9
    આયોડિન પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં સરળતાથી દ્રાવ્ય થઇ ........... આપે છે. 
    View Solution
  • 10
    અન્ય હાઇડ્રોજન હેલાઇડ થી વિરૂદ્ધ હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્રવાહી છે તેનું કારણ
    View Solution