Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થનુ $5.25 \%$ દ્રાવણ યુરિયાના તે જ દ્રાવકમાંના $1.5 \%$ દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણોની ઘનતા $1.0\,g\, cm^{-3}$ જેટલી અચળ લેવામાં આવે તો પદાર્થનું આણ્વિય દળ ............ ગ્રામ/મોલ થશે.
ચોક્કસ તાપમાને બેન્ઝીનનું બાષ્પદબાણ $640\,mm$ $Hg$ છે. અબાષ્પશીલ અને વિદ્યુત અવિભાજય ઘન જેનું દળ $2.175\,g$ છે, જેને $39.08\,g$ બેન્ઝિનમાં ઉમેરવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ $600\,\,mm$ $Hg$ છે,તો ઘન પદાર્થનો અણુ ભાર શું હશે?
$300\,K $ એ $36\,g$ ગ્લુકોઝ પ્રતિ લીટર ધરાવતા દ્રાવણમાં અભિસરણ દબાણ $4.98 $ બાર છે. જો તે જ તાપમાને દ્રાવણનું અભિસરણ દબાણ $1.52 $ બાર હોય તો તેની સાંદ્રતા કેટલી થાય?
$CH_2Cl_2(DCM)$ નું $2.6 \times 10^{-3}$ દ્રાવણ બનાવવા માટે અમુક પ્રમાણમાં ડાયક્લોરોમિથેન $(CH_2Cl_2)$ $671.141\,mL$ ક્લોરોફોર્મ $(CHCl_3)$ માં ઉમેરવામાં આવે છે.તો $DCM$ ની સાંદ્રતા $.....\,ppm$ (દળ વડે) છે.(નજીકનો પૂર્ણાંક)
જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?