$n$ હેપ્ટન અને ઇથેનોલના મિશ્રણથી એક દ્ધિઅંગી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવણની વર્તણૂંક અંગે નીચેનામાંથી ક્યુ વિધાન સાચુ છે ?
AIEEE 2009, Easy
Download our app for free and get startedPlay store
b
For this solutis intermon intermon intermon intermolecular interactions between $n$ heptane and ettanolare weaker than $n$ -heptane $-n-$, heptane & ethanol. Ethanol interactions hence the solution of $n$ -heptane and ettanolis non-ideal and shows positive deviation from Raoult’s
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $A$ દ્રાવણ $7\, g/L\, MgCl_2$ અને $B$ દ્રાવણ $7\, g/L\, NaCl$ ધરાવે છે. ઓરડાના તાપમાને અભિસરણ દબાણ માટે શું સાચું છે ?
    View Solution
  • 2
    સોડિયમ ક્લોરાઇડની $3\,M$ દ્રાવણની ઘનતા $1.252\,g\,mL^{-1}$ છે. તો દ્રાવણતી મોલાલિટી ............. $\mathrm{m}$ જણાવો.(મોલર દળ, $NaCl = 585\,g\,mol^{-1}$ ) 
    View Solution
  • 3
    $1.0$ મોલ ગ્લુકોઝના જલીય દ્રાવણની ઘનતા $1.1\, g/mL$ છે. તો દ્રાવણની મોલારિટી કેટલા ........... $\mathrm{M}$ થશે ?
    View Solution
  • 4
    ચોક્કસ તાપમાને પાણીનુ બાષ્પદબાણ $3000\, N\, m^{-2}$ છે. તેમાં વિધુતઅવિભાજ્ય પદાર્થ ઉમેરતા તેમાં $300\, N\, m^{-2}$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણની મોલાલિટી ............. $\mathrm{m}$ થશે.
    View Solution
  • 5
    નીચેનામાંથી કઇ પ્રવાહી જોડી રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે?
    View Solution
  • 6
    બેન્ઝિનમાં દ્રાવ્ય કરેલા બેન્ઝોઇક ઍસિડનો અણુભાર ............ ગ્રામ/મોલ મળે.
    View Solution
  • 7
    $1.25\,g$  અબાષ્પશીલ દ્રાવ્યને $20\,g$  પાણીમાં ઓગાળતા તેનો ઠારબિંદુ $271.9\,K$  મળે છે. જો તેનો મોલર અવનયન અચળાંક $1.86\,\,Kg\,K\,mol^{-1}$ છે. તો તે દ્રાવણનું મોલર (અણુભાર) દળ કેટલું હશે ?
    View Solution
  • 8
    આદર્શ દ્રાવણ  માટે નીચેનામાંથી કયું શૂન્ય બરાબર નથી ?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા વિદ્યુતવિભાજયમાં વોન્ટ હોફ અવયવનું મૂલ્ય $Al_2(SO_4)_3$ ની જેમ સમાન મૂલ્ય છે (જો બધા  $100\%$ આયાનીકરણ છે )
    View Solution
  • 10
    $0.2$  મોલલ નિબર્ળ એસિડ ($HX$ )નું જલીય દ્રાવણ $ 20\% $ આયનીકરણ થતા આ દ્રાવણનું ઠારણબિંદુ ......... $^oC.$ ( $K_f= 1.86\,C/m$  પાણી માટે )
    View Solution